આજે રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પરથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા હતાં. દેશ | સમાચાર
Connect Gujarat Desk
સ્વાદ અને સ્વાસ્થ્યનું અનોખું મિશ્રણ એટલે પોંઆ અપ્પે. આ પોંઆ અને સોજીથી બનેલી વાનગીમાં તેલનો ઓછો ઉપયોગ હોવાથી હેલ્થ કોન્સિયસ લોકોને પસંદ આવશે. વાનગીઓ | સમાચાર
ઝગડીયા જીઆઈડીસીમાં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં શનિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી.આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. ભરૂચ | સમાચાર
ચીનના ગાંસૂ પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુનિયા | સમાચાર
સોનમ વાંગચુકની ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ સરકાર પર તેમની છબી ખરાબ કરવાના હેતુથી ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો. દેશ | સમાચાર
લેફ્ટનન્ટ ગવર્નરે 12 વધુ પ્રવાસન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત કરી. 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા પછી આ સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. દેશ | સમાચાર
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદ બાદ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. મુખ્ય માર્ગો પર રોડ તૂટી ખાડા પડતા વાહનચાલકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર |
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે સમાચાર
નવરાત્રીમાં ઉપવાદ દરમિયાન ઘરે બનાવો બટાકાની કઢી. આ ગુજરાતી રેસીપી તમને દિવસભર ઉર્જાવાન રાખશે, બટાકાની કઢી બનાવવાની રેસીપી સિમ્પલ છે. વાનગીઓ | સમાચાર
સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બિઝનેસ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/09/28/loc-2025-09-28-16-47-32.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/28/appe-2025-09-28-16-24-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/27/jhagdia-2025-09-27-18-21-10.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/14/YL5E8UcZs1v58E1TVkiA.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/27/sonam-vangchuk-2025-09-27-16-53-07.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/27/kashmir-2025-09-27-16-41-22.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/27/rakesh-2025-09-27-16-13-14.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/27/thmb-recovered-recovered-2025-09-27-14-56-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/27/patato-curry-2025-09-27-14-32-07.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/16/gold-2025-09-16-12-47-29.jpg)