author image

Connect Gujarat Desk

યુક્રેને રશિયાના 100 અબજ ડોલરના ક્રુડ-ગેસ ભંડાર ફૂંકી માર્યા
ByConnect Gujarat Desk

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સામે મોરચો ખોલી નાખ્યો હતો. યુક્રેનના હુમલામાં રશિયાને લગભગ 100 અબજ ડોલરની ખોટ ભોગવવાનો વારો આવ્યો છે. દુનિયા | સમાચાર

થાણે બુલેટ ટ્રેન સ્ટેશન બનશે ભારતનું પ્રથમ ‘મલ્ટિમોડલ ઇન્ટિગ્રેટેડ હબ’
ByConnect Gujarat Desk

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પમા ટ્રેનના સ્ટેશનને આધુનિક બનાવવાની યોજના છે.થાણે બુલેટ ટ્રેન સ્ટેશનને આધુનિક અને ‘મલ્ટિમોડલ ઈન્ટિગ્રેટેડ હબ’ બનાવવામા આવશે દેશ | સમાચાર

‘આઈ લવ મોહમ્મદ’ ને લઈ મહારાષ્ટ્રમાં તણાવ, પોલીસે લાઠીચાર્જ કર્યો, 30 લોકોની અટકાયત
ByConnect Gujarat Desk

અહિલ્યાનગરમાં 'આઈ લવ મોહમ્મદ' ના વિવાદ પર થયેલા વિરોધ પ્રદર્શનમાં હિંસક રૂપ ધારણ કરી લીધા બાદ ઓછામાં ઓછા 30 લોકોની અટકાયત કરવામાં આવી છે. દેશ | સમાચાર

ઉપવાસ દરમિયાન ખાઓ સાબુદાણા-મખાનાના લાડુ, આ રીતે કરો તૈયાર
ByConnect Gujarat Desk

ઉપવાસ દરમિયાન સાબુદાણા-મખાનાના લાડુ બનાવીને ખાઈ શકો છો. સાબુદાણા-મખાનાના લાડુનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે તૈયાર કરીને ખાવામાં સરળ હોય છે. વાનગીઓ | સમાચાર

મેઘાલયના પ્રવાસે છો તો ચૂકશો નહીં ચેરાપૂંજીની મુલાકાત, આ રીતે બનાવો પ્લાન
ByConnect Gujarat Desk

જો તમે મેઘાલયની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે આ ટ્રેકિંગને તમારા પ્રવાસમાં સામેલ કરવું જોઈએ. આ ટ્રેક લગભગ 3500 પગથિયાં 3 કિમી આવરી લે છે. ટ્રાવેલ | સમાચાર

ભારતે વિકસાવી પહેલી મેલેરિયા રસી, જાણો તે કેટલી અસરકારક છે?
ByConnect Gujarat Desk

ભારતે તેની પ્રથમ મેલેરિયા રસી વિકસાવી છે, જેનું નામ એડફાલ્સિવેક્સ છે. આ રસી મેલેરિયાના પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. આરોગ્ય | સમાચાર

ફેસ પરથી પિમ્પલ થઈ જશે ગાયબ, એક વાર જરૂર આ ટિપ્સ અપનાવો
ByConnect Gujarat Desk

જો ચહેરા પરના પિમ્પલથી પરેશાન છો, તો તેને દૂર કરવા માટે સૌથી અસરકારક ઉપાય જાણો. ચહેરા પર પિમ્પલ કોઈને ગમતા નથી, પછી ભલે તે ગમે તે ઉંમરના હોય. ફેશન | સમાચાર

દશેરા પહેલા ઘટી ગયો સોનાનો ભાવ, જાણો 22 કેરેટ સોનું કેટલું સસ્તું થયું
ByConnect Gujarat Desk

સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. બિઝનેસ | સમાચાર

આજે છે વિશ્વ હડકવા દિવસ, જાણો આ વાયરસ કેટલો ખતરનાક છે!
ByConnect Gujarat Desk

વિશ્વ હડકવા દિવસ 28 સપ્ટેમ્બરે ઉજવાય છે. એશિયા અને આફ્રિકામાં હડકવાનું જોખમ સૌથી વધારે છે, જેમા દુનિયાભરમાં હડકવાના 36 ટકા કેસ ભારતમાં નોંધાયા છે શિક્ષણ | સમાચાર

આ ખાસ ઉપચાર વડે તમારા ચહેરા પર આવશે નેચરલ ગ્લો, જાણો સરળ ટીપ્સ
ByConnect Gujarat Desk

સોશિયલ મીડિયા, આરોગ્ય પ્રભાવકો અને ફિટનેસ નિષ્ણાતોના કારણે, લોકો હવે પહેલા કરતાં વધુ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે સભાન છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

Latest Stories