author image

Connect Gujarat Desk

સુરત : અડાજણ-પાલ નજીક શો-રૂમના વર્કશોપમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ByConnect Gujarat Desk

સુરત શહેરના અડાજણ-પાલ ગામ નજીક આવેલ મહિન્દ્રા શો-રૂમના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગુજરાત | સુરત | સમાચાર

સુરત : રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મુશ્કેલી તો લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ,લેબગ્રોન જવેલરીની માંગમાં થયો વધારો
ByConnect Gujarat Desk

સુરતમાં રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છવાયો છે, ત્યારે બીજી તરફ લેબગ્રોન હીરાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત | સુરત | સમાચાર

અંકલેશ્વર: આઠમ નિમિત્તે ગડખોલ ગામ સ્થિત 800 વર્ષ જુના સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ | સમાચાર

અરવલ્લી જિલ્લામાં IT વિભાગના દરોડા, 45થી વધુ ધનાઢ્ય વેપારી, બિલ્ડર્સ અને તબીબો રડારમાં
ByConnect Gujarat Desk

અરવલ્લી જિલ્લામાં 70થી વધુ કારોના કાફલા સાથે IT વિભાગે 45થી વધુ વેપારીઓ, તબીબો અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. ગુજરાત | સમાચાર

કચ્છ : માતાનામઢ આશાપુરા મંદિરે રાજ પરિવારના હનવંતસિંહજી દ્વારા પતરી વિધિ કરવામાં આવી
ByConnect Gujarat Desk

કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે યોજાતી પતરી વિધિની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે.અને રાજ પરિવાર દ્વારા પતરી ઝીલવામાં આવી હતી. ગુજરાત | સમાચાર

ભરૂચ: M.K.કોમર્સ કોલેજ ખાતે ઈન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગત રેડ રન મેરેથોનનું આયોજન કરાયું
ByConnect Gujarat Desk

આ કાર્યક્રમમાં  DTHO ડૉ. વાય.આર. માસ્ટર, સિવિલ સર્જન ડૉ. વી.એમ. ઉપાધ્યાય, કોલેજના પ્રિન્સિપાલ તેમજ વડોદરા DAPCUના CSO  ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. દુનિયા | સમાચાર

ભરૂચ: નેત્રંગના કંબોડીયા ગામના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
ByConnect Gujarat Desk

કુખ્યાત બુટલેગર પ્રોહીબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયો હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડવામાં આવ્યો ભરૂચ | સમાચાર

દુર્ગાષ્ટમી : આધ્યશક્તિની આરાધનાનું મહાપર્વ, ગોરણી જમાડવાની વિશેષ પરંપરા
ByConnect Gujarat Desk

નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. ધર્મ દર્શન | સમાચાર

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ થતા 4 લોકોનું મોત, અનેક ઘાયલ
ByConnect Gujarat Desk

રવિવારે અમેરિકાના મિશિગન શહેરમાં અંધાધૂંન ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ગત રવિવારે સવારે અચાનક અહીં આવેલા એક ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. દુનિયા | સમાચાર

આર્યન ખાનની ધ બેડ્સ ઓફ બોલીવૂડની સીઝન ટુને રજત બેદીએ કન્ફર્મ કરી
ByConnect Gujarat Desk

આ સીરીઝને દર્શકોનો પોઝિટિવ રિસપોન્સ મળી રહી છે. આ સીરીઝ સફળ થવાથી  હવે બીજી સીઝનની તૈયારી શરૂ કરવા દેવામાં આવી  હોવાનું રજત બેદીએ કન્ફર્મ કર્યું છે. મનોરંજન | સમાચાર

Latest Stories