author image

Connect Gujarat Desk

ભરૂચ: ઝઘડિયા GIDCની નવદીપ કેમિકલ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ByConnect Gujarat Desk

ઝગડીયા જીઆઈડીસીમાં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં શનિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી.આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. ભરૂચ | સમાચાર

ચીનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી, માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ
ByConnect Gujarat Desk

ચીનના ગાંસૂ પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુનિયા | સમાચાર

સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ બાદ જોધપુર જેલ ખસેડવામાં આવ્યા
ByConnect Gujarat Desk

સોનમ વાંગચુકની ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ સરકાર પર તેમની છબી ખરાબ કરવાના હેતુથી ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો. દેશ | સમાચાર

પહેલગામ આતંકી હુમલા બાદ આ 12 જગ્યાઓ પર ફરીથી ફરવા જઈ શકશે પર્યટક !
ByConnect Gujarat Desk

લેફ્ટનન્ટ ગવર્નરે 12 વધુ પ્રવાસન સ્થળો ફરીથી ખોલવાની જાહેરાત કરી. 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા પછી આ સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. દેશ | સમાચાર

ભરૂચ: વરસાદે વિરામ લેતા તૂટેલા માર્ગોના કારણે ધુળીયું વાતાવરણ, વાહનચાલકો પરેશાન
ByConnect Gujarat Desk

ભરૂચ શહેરમાં વરસેલા વરસાદ બાદ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. મુખ્ય માર્ગો પર રોડ તૂટી ખાડા પડતા વાહનચાલકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર |

ભરૂચ: SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.1.68 લાખનો મુદ્દામાલ જપ્ત
ByConnect Gujarat Desk

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે સમાચાર

નવરાત્રીના ઉપવાસમાં ફળાહારમાં ખાવ બટાકાની કઢી, આ રહીં સિમ્પલ રેસીપી
ByConnect Gujarat Desk

નવરાત્રીમાં ઉપવાદ દરમિયાન ઘરે બનાવો બટાકાની કઢી. આ ગુજરાતી રેસીપી તમને દિવસભર ઉર્જાવાન રાખશે, બટાકાની કઢી બનાવવાની રેસીપી સિમ્પલ છે. વાનગીઓ | સમાચાર

સોનાના ભાવમાં મોટો વધારો, જાણો આજનો 22 અને 24 કેરેટનો ભાવ
ByConnect Gujarat Desk

સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બિઝનેસ | સમાચાર

જાણો ટ્રમ્પના નવા ટેરિફથી ભારતના ફર્નિચર ઉદ્યોગને કેટલું નુકસાન થશે!
ByConnect Gujarat Desk

ફાર્માસ્યુટિકલ પર 100 ટકા, ફર્નિચર પર પચાસ ટકા અને હેવી ટ્રક પર બનાવનારી કંપની પર 25 ટકા ટેરિફ મૂક્યો છે, જે પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. દેશ | સમાચાર

ટ્રમ્પે ફરી ફોડ્યો ટેરિફ બોમ્બ, 1 ઓક્ટોબરથી વિદેશી દવાઓ પર 100% ટેરિફ
ByConnect Gujarat Desk

ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓક્ટોબરથી તમામ વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામા આવશે. દુનિયા | સમાચાર | દેશ |

Latest Stories