author image

Connect Gujarat Desk

નેપાળ સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ByConnect Gujarat Desk

નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો યુવાનોએ આજે કાઠમંડુ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દુનિયા | સમાચાર

હરિદ્વારમાં મનસા દેવી ટેકરીઓ પરથી ભૂસ્ખલન, હરિદ્વાર-દહેરાદુન-ઋષિકેશ રેલ માર્ગ ખોરવાયો
ByConnect Gujarat Desk

ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરી નજીક મનસા દેવી ટેકરીઓ પરથી ફરી એકવાર ભારે ભૂસ્ખલન થયું, જેના કારણે હરિદ્વાર-દહેરાદુન-ઋષિકેશ રેલ માર્ગ ખોરવાઈ ગયો. દેશ | સમાચાર

મહિલાઓને નીતીશ સરકારની ભેટ, 80 ગુલાબી બસો શરૂ કરાઇ, ઈ-ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ
ByConnect Gujarat Desk

આ બસોની વિશેષતા એ છે કે તેના ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ હશે, જેથી મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. બધી બસો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દોડશે. દેશ | સમાચાર

‘પુષ્પા 3’ બનશે કે નહીં ? ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
ByConnect Gujarat Desk

ફિલ્મના દિગ્દર્શકે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ના ત્રીજા ભાગ અંગે એક મોટો અપડેટ શેર કર્યો છે. આ સાથે, ફિલ્મની ટેગલાઇન પણ બહાર આવી છે. મનોરંજન | સમાચાર

હેલ્ધી સ્કિન માટે આજે જ અપનાવો આ આદતો, ત્વચા પર આવશે નેચરલ ગ્લો
ByConnect Gujarat Desk

સ્કિનને હેલ્ધી રાખવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે. આ ટિપ્સ ફોલો કરીને તમે તમારી ત્વચાને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓથી બચાવી શકશો. ફેશન | સમાચાર

તહેવારમાં ફટાફટ કંઈક ડિલીશયસ બનાવવાનું હોય મન, નોંધી લો આ રેસીપી
ByConnect Gujarat Desk

બ્રેકફાસ્ટમાં કંઈક નવું અને સ્વસ્થ અજમાવવા માંગો છો તો આ વાનગી તમને જરૂર પસંદ આવશે. રક્ષાબંધન અને 15 ઓગસ્ટની હાલમાં જ ઉજવણી થઈ. વાનગીઓ | સમાચાર

ભારતની આ 5 જગ્યા છે ફૅમિલી સાથે ફરવા માટે પરફેક્ટ, જાણો શું છે ખાસિયત
ByConnect Gujarat Desk

તમારે એકવાર કાશ્મીરની ટ્રીપનો પ્લાન ચોક્કસ કરવો જોઈએ. ભારતનું સ્વર્ગ કાશ્મીર દરેક ઋતુમાં સુંદર લાગે છે, પછી તે શિયાળો હોય કે ઉનાળો. ટ્રાવેલ | સમાચાર

શું રોટલી ફરીથી ગરમ કરીને ખાવી જોઈએ? જાણો શું કહે છે આયુર્વેદ
ByConnect Gujarat Desk

ખરાબ જીવનશૈલી અને આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે કેટલાક લોકો રોટલીને બીજી વાર ગરમ કરીને ખાવી જોઈએ કે નહીં તે અંગે જાણીશું. વાનગીઓ | સમાચાર

એક્સપર્ટ પાસે જાણો હજુ કેટલું મોંઘુ થશે સોનું :હાલ ભાવમાં ઘટાડાની કોઈ જ શક્યતા નથી
ByConnect Gujarat Desk

તેમણે કહ્યું કે બુલિયન વેપારીઓ યુએસ ઉત્પાદક ભાવ સૂચકાંક અને ECB ના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડના ભાષણ સહિત મેક્રોઇકોનોમિક ડેટા પર પણ નજર રાખશે. બિઝનેસ | સમાચાર

ચટાકેદાર ભૂંગળા બટાકા, 2 અલગ રીતે બનાવવાની રેસીપી નોંધી લો
ByConnect Gujarat Desk

ભૂંગળા બટાકા મોટાભાગના લોકોને ખાવા ગમે છે. અહીં લાલા ચટાકેદાર અને ગ્રીન એમ બે પ્રકારના બટાકા ભૂંગળા બનાવવાની રીત આપી છે. ચાલો જાણીયે બનાવવાની રીત. વાનગીઓ | સમાચાર

Latest Stories