નોઈડામાં ભારે વરસાદને કારણે લોકોને પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. દેશ | સમાચાર
Connect Gujarat Desk
કાશ્મીર ખીણમા 27 ઓગસ્ટથી પાંચ દિવસનો ગણેશોત્સવ શરૂ થશે. જેમા શ્રીનગર, અનંતનાગ અને કુલગામમા કાર્યક્રમો યોજાશે.પુણેથી ખાસ ગણેશ મૂર્તિઓ ખીણમાં મોકલવામા આવી છે. દેશ | સમાચાર
ઇશાક દાર બાંગ્લાદેશની મુલાકાતે છે. એક દાયકા પછી પાકિસ્તાનના વિદેશ પ્રધાનની આ પહેલી મુલાકાત છે. વિશ્લેષકો માને છે કે આ મુલાકાત સંબંધોમાં નવી શરૂઆત છે. દુનિયા | સમાચાર
૧૫ ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સુદર્શન ચક્ર મિશનની જાહેરાત કરી હતી. આ એક વાયુ સંરક્ષણ પ્રણાલી છે. IADWS ને પણ આ જ મિશનનો એક ભાગ ગણી શકાય. દેશ | સમાચાર
ભોજનમાં અથાણું ઉમેરવાથી સ્વાદ વધે છે, ચાલો તમને તે 4 અથાણાં વિશે જણાવીએ જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને તે ખાવામાં પણ સ્વાદિષ્ટ બનશે. વાનગીઓ | સમાચાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ બિહાર જશે. એવું માનવામા આવે છે કે પ્રિયંકા ગાંધીની બે દિવસની બિહાર મુલાકાત મતદાર અધિકાર યાત્રાને ઘણી શક્તિ આપશે. દેશ | સમાચાર
જૂના લોકોના વાળ લાંબા અને સુંદર હતા. જાણો ઘરેલું ઉપચારની મદદથી લાંબા, જાડા અને ચમકદાર વાળ કેવી રીતે મેળવવા, જે વાળને મજબૂત અને સુંદર બનાવશે. ફેશન | સમાચાર
આજથી ભાદરવાની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી છે. આજે 24 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે. બિઝનેસ | સમાચાર
બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દેશ | સમાચાર
ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે, 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન જાણી જોઈને ફિલ્મને સર્ટિફિકટ આપવામાં વિલંબ કરી રહ્યું છે.' દેશ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/24/traffic-2025-08-24-16-22-01.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/24/ganesh-idol-2025-08-24-16-11-56.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/24/fj-2025-08-24-15-23-12.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/24/mission-2025-08-24-14-53-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/24/achhar-2025-08-24-13-23-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/24/01-2025-08-24-12-24-08.jpg)
/connect-gujarat/media/media_files/2024/10/22/YSmcZnCNxAZ71lQk3xEx.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/14/dgcn-2025-08-14-13-14-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/xhfn-2025-08-23-16-01-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/jva-2025-08-23-15-56-46.jpg)