તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુનીતા આહુજાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે. મનોરંજન
Connect Gujarat Desk
પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. દેશ | સમાચાર
દેશમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. લોકો ગણપતિ બાપ્પાને ઘરમાં, સોસાયટીમાં લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. સમાચાર
મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, પંચગની અને ઇગતપુરી ઘણા હિલ સ્ટેશન છે. જ્યાં તમને કુદરતી સૌંદર્યમાં શાંતિથી સમય વિતાવવાની તક મળી શકે છે. ટ્રાવેલ | સમાચાર
આજના સમયમાં દરેક વ્યક્તિ કોરિયન સ્કિનકેર રૂટિન વિશે જાણવા માંગે છે અને તેની સાથે જ લોકોમાં તેમના જેવી સુંદર ત્વચા રાખવાની ઈચ્છા પણ વધી રહી છે. ફેશન | સમાચાર
આ અકસ્માત બફેલો શહેરથી લગભગ 25 માઇલ પૂર્વમાં ત્યારે થયો હતો જ્યારે પ્રવાસીઓ નાયગ્રા ધોધની મુલાકાત લઈને ન્યૂ યોર્ક શહેર પરત ફરી રહ્યા હતા. દુનિયા | સમાચાર
છેલ્લા કેટલાક વર્ષોમા આ વિશેષ ટ્રેનોની સંખ્યામા વધારો થયો છે. 2023 મા રેલવેએ 305 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી જે 2024 મા વધારીને 358 કરવામા આવી હતી. દેશ | બિઝનેસ | સમાચાર
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,190 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,570 રૂપિયા છે. બિઝનેસ | સમાચાર
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. બાપ્પાના ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. વાનગીઓ | સમાચાર
BB 19ના સ્પર્ધકોની અંતિમ યાદી જાહેર કરવામા આવી છે. છેલ્લી ઘડીએ હુનર હાલીએ છૂટાછેડા પ્રક્રિયામા વ્યસ્ત હોવાને કારણે પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે મનોરંજન | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/23/jva-2025-08-23-15-44-24.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/aag-2025-08-23-15-38-18.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/agaman-2025-08-23-15-33-02.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/6666-2025-08-23-15-14-41.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/skincare-2025-08-23-13-18-03.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/accident-2025-08-23-13-06-33.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/train-2025-08-23-12-33-32.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/14/dgcn-2025-08-14-13-14-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/23/modak-2025-08-23-12-09-44.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/22/bb19-2025-08-22-17-16-42.jpg)