author image

Connect Gujarat Desk

પાકિસ્તાનમાં આતંકવાદીઓનો આતંક: શાળાને બોમ્બથી ઉડાવી દીધી
ByConnect Gujarat Desk

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક સરકારી શાળાને ઉડાવી દીધી છે. દુનિયા | સમાચાર

સુરત : અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોનો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ
ByConnect Gujarat Desk

સુરતના અડાજણ વિસ્તારમાં જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. CCTVના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે ગુજરાત | સુરત | સમાચાર

'બાગી 4'નું દમદાર ટીઝર સોમવારે થશે  રિલીઝ, ટાઈગર શ્રોફ ઉગ્ર અવતારમાં પરત ફરશે
ByConnect Gujarat Desk

5 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ હવે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેનું ટીઝર પણ આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટ, સોમવારે રિલીઝ થવાનું છે. મનોરંજન | સમાચાર

જાણો ભારતના ઝડપી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે રાજનાથ સિંહે શું કહ્યું?
ByConnect Gujarat Desk

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મધ્યપ્રદેશના રાયસેનમાં એક જાહેર સભાને સંબોધતા આતંકવાદ, ભારતના ઝડપી વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે વાત કરી. સમાચાર

હિમાચલમાં બાંધકામના નિયમો કડક બનશે, આપત્તિઓનો સામનો કરવા સરકારનું મોટું પગલું
ByConnect Gujarat Desk

હિમાચલ પ્રદેશમાં સતત આપત્તિઓને કારણે થતા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, સરકાર બાંધકામ કાર્ય માટેના નિયમો કડક બનાવવાનું વિચારી રહી છે.  સમાચાર

મહારાષ્ટ્રમાં 'લાડકી બહેન યોજના'નું એક વર્ષ પૂર્ણ, શું યોજના બંધ થશે, જાણો CM શિંદેએ શું કહ્યું!
ByConnect Gujarat Desk

મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજનાનું એક વર્ષ પૂર્ણ થયું છે. રાજ્યમાં લાખો મહિલાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના અંગે ઘણી વખત રાજકારણ થયું છે દેશ | સમાચાર

ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગધેડા છે? યુપી અને બિહાર છે ટોપ-૫ માં
ByConnect Gujarat Desk

ગધેડા સામાન્ય રીતે મૂર્ખ પ્રાણીઓ માનવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ નથી. ગધેડા આપણી આસપાસ જોવા મળતા ઘણા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે. દેશ | સમાચાર

સન્સક્રિન લોશન ખરીદતા પહેલાં આ દરેક બાબત જાણવી જરૂરી,અહીં જાણો
ByConnect Gujarat Desk

સ્કીનને સૂરજના હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન ફાયદાકારક છે. સનસક્રીન લોશનથી સનબર્ન, સ્કિન કેન્સર અને પ્રિમેચ્યોર એજિંગનો ખતરો ઓછો કરે છે. ફેશન | સમાચાર

મુસાફરને ગંદી અને ખરાબ સીટ આપવામાં બદ્દલ, ઇન્ડિગો એરલાઇન્સને 1.5 લાખનો ઝટકો
ByConnect Gujarat Desk

દિલ્હીના ગ્રાહક ફોરમે એક મહિલાને ગંદી અને ડાઘવાળી સીટ પૂરી પાડવા બદલ ઉડ્ડયન કંપની ઇન્ડિગોને સેવામાં ખામીનો દોષી ઠેરવ્યો હતો. દેશ | સમાચાર

જો તમારે સિંહના નજીકથી દર્શન કરવા હોય, તો ગુજરાતના આ સ્થળની લો મુલાકાત
ByConnect Gujarat Desk

દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો. ટ્રાવેલ | સમાચાર

Latest Stories