author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ ભરૂચ|Featured|સમાચાર

By Connect Gujarat Desk

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ભરૂચ | સમાચાર Featured

By Connect Gujarat Desk

રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ યોજાયો ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 516 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 344 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર ભરૂચ

By Connect Gujarat Desk

રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, અમદાવાદ ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. દેશ | સમાચાર

By Connect Gujarat Desk

વડોદરા જિલ્લાના ડભોઇમાં શ્રમજીવી પરિવારની  સગીરા ઉપર વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા જ હવસખોર બન્યો હતો,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગુજરાત, સમાચાર ભરૂચ

By Connect Gujarat Desk

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, સમાચાર ભરૂચ

Latest Stories