author image

Connect Gujarat Desk

સુરત : ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરીને અંજામ આપતા 4 ભેજાબાજોની સચિન પોલીસે ધરપકડ કરી...
ByConnect Gujarat Desk

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ યુકો બેંકના ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરી કરતાં 4 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.... ગુજરાત | સુરત | સમાચાર |

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના શતાબ્દી વર્ષે 100થી વધુ નકલોનું વિતરણ
ByConnect Gujarat Desk

કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના વાચકોને 100થી વધુ નકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં રહેતા પરિવારની એક પરિણીતા પોતાના બે બાળકો સાથે ઘર છોડીને ક્યાંક ગુમ થઈ જતા પરિવારજનો ભારે ચિંતાગ્રસ્ત
ByConnect Gujarat Desk

કોમલ ભાનુશાળી ઉં.વ.30 પોતાના બાળકો દિકરી નિશિકા અને દિકરો આદિત્ય સાથે તારીખ 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ : જૂના તવરા સ્થિત ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય...
ByConnect Gujarat Desk

જૂનાતવરા ગામ ખાતે ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

છોટાઉદેપુર : ખાતરની અછત ઉભી થતા ખેડૂતોને હાલાકી,લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેતા ખેડૂતોમાં આક્રોશ
ByConnect Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર મેળવવા ખેડૂતો કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો......... ગુજરાત | સમાચાર |

સુરત : UPSC દ્વારા  EPFO અને APFCની પ્રતિષ્ઠિત પ્રવેશ પરીક્ષા યોજાઈ,પાંચ સેન્ટર પર કરવામાં આવ્યું આયોજન
ByConnect Gujarat Desk

UPSCની EPFOમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસીસ્ટન પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા-2025 યોજાઈ આ પરીક્ષામાં 1605 વિદ્યાર્થીઓ નોંધાયા શિક્ષણ | સુરત

બોટાદ : સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવને રંગેબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો,ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો
ByConnect Gujarat Desk

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને શિયાળાની ઠંડીમાં સેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર |

નેટફ્લિક્સ પર આ ફિલ્મનું ભાગ્ય બદલાયું, OTT રિલીઝ થતાં જ જોવાલાયક રોમેન્ટિક ડ્રામા બની
ByConnect Gujarat Desk

નેટફ્લિક્સ એક ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે દર સપ્તાહના અંતે થ્રિલર રિલીઝ કરે છે. આ OTT પ્લેટફોર્મ હિન્દી, દક્ષિણ ભારતીય અને હોલીવુડ સિનેમામાંથી મનોરંજનનો ભંડાર પ્રદાન કરે છે. સમાચાર

એપલ નોઈડામાં નવો રિટેલ સ્ટોર ખોલશે, 11 ડિસેમ્બરે ખુલશે
ByConnect Gujarat Desk

એપલ આવતા મહિને ભારતમાં એક નવો રિટેલ સ્ટોર ખોલી રહ્યું છે, કંપનીએ ગયા શુક્રવારે જાહેરાત કરી હતી. નવો એપલ સ્ટોર નોઈડામાં સ્થિત હશે અને 11 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે સત્તાવાર રીતે ખુલશે. ટેકનોલોજી | સમાચાર

શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી, 132 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
ByConnect Gujarat Desk

શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે દુનિયા | સમાચાર

Latest Stories