નવી દિલ્હીમાં 70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન,મિથુન ચક્રવતીને અપાયો દાદાસાહેબ ફાળકે એવોર્ડ !
70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આસમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન આપ્યાં Featured | મનોરંજન | દેશ | સમાચાર