author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છે, ત્યારે, જમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે દેશ | સમાચાર

By Connect Gujarat Desk

'પુષ્પા 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર નવેમ્બરના બીજા સપ્તાહમાં રિલીઝ થશે તેમ કહેવાય છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મનું પ્રમોશન યોગ્ય રીતે શરૂ થશે. મનોરંજન | સમાચાર

By Connect Gujarat Desk

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે. દેશ , સમાચાર

By Connect Gujarat Desk

વડોદરાનાં  ભાયલીમાં સગીર યુવતી સાથેની સામુહિક દુષ્કર્મની ઘટનાને લઇ મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી પ્રસરી ગઈ છે,અને વિધર્મી આરોપીઓને ફાંસીની સજાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

અષ્ટમી અથવા નવમી પર કન્યા પૂજન કરીને શારદીય નવરાત્રિનું સમાપન થાય છે. આવી સ્થિતિમાં, લોકો આનંદ માણવા માટે ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવે છે. નવરાત્રી રેસીપી | વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk

વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાત, સમાચાર ભરૂચ

By Connect Gujarat Desk

અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે  દશેરાને દિવસે  રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત, સમાચાર ભરૂચ

By Connect Gujarat Desk

અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની  પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત, સમાચાર ભરૂચ

Latest Stories