માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. નવરાત્રી 2024 | નવરાત્રી ઉજવણી | ધર્મ દર્શન
Connect Gujarat Desk
રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર ભરૂચ
લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી Featured|સ્પોર્ટ્સ|સમાચાર
ભરૂચના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવાન પર હૂમલો કરવામાં આવતા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. Featured | સમાચાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી ભરૂચ | Featured | સમાચાર
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. Featured | દેશ | સમાચાર
અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઊડતું જોવા મળ્યું હતું. દુનિયા | Featured | સમાચાર
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. ધર્મ દર્શન,સમાચાર નવરાત્રી 2024
મેષ (અ, લ, ઇ): આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. Featured | ધર્મ દર્શન | સમાચાર
શિવમદુબેને 6 ઓક્ટોથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો. 21વર્ષીય બેટ્સમેન તિલકવર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ Featured | સ્પોર્ટ્સ | સમાચાર