બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મનોરંજન, સમાચાર
Connect Gujarat Desk
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ દ્વારા ઉમરવાડા ગામમાં નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો ભરૂચ ગુજરાત, સમાચાર
વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સમાચાર
વડોદરા શહેરના LVP હેરિટેજ ગરબામાં એન્ટ્રી પાસને લઈને ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો,ઓનલાઇન પાસ બતાવવા છતાં પણ પ્રવેશ આપવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુજરાત, સમાચાર
શારદી નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા-અર્ચના માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના છેલ્લા ચાર દિવસોમાં દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે. ટ્રાવેલ, સમાચાર
તહેવારોની સિઝનમાં સ્ટાઈલિશ આઉટફિટ, પછી લુક પણ બહાર આવે છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તમે તમારા કપડામાં ક્લાસિક આઉટફિટ્સનો સમાવેશ કરી શકો છો. ફેશન , સમાચાર
હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. કુલ 1088 જગ્યાઓ પર ભરતી થવાની છે. શિક્ષણ, સમાચાર
દિશા વાકાણી છેલ્લા સાત વર્ષથી ટીવી પરથી ગાયબ છે. પરંતુ આજે પણ તે જ્યાં જાય છે ત્યાં લોકો તેને એક જ પ્રશ્ન પૂછે છે અને તે છે 'દયાબેન ક્યારે પાછા આવશે?' મનોરંજન | સમાચાર
ચીનના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને લઇને ગંભીર ચિંતાઓ છે. ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનોમાં ઈન્સ્ટોલ કરાયેલા માઈક્રોચિપ્સ અને સેન્સર દ્વારા વ્યાપક સ્તરે ડેટા એકત્ર કરી શકાય છે. દુનિયા | સમાચાર
વીરેન્દ્ર બસોયા દિલ્હીમાં 5000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. વીરેન્દ્ર બસોયા અંગે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને ઈનપુટ શેર કરવામાં આવ્યા છે દેશ , સમાચાર , સમાચાર