'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે રૂ. 352 કરોડના 553 વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન કર્યું
Connect Gujarat
આવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
એસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો
જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું.
Latest Stories