author image

Connect Gujarat

અંકલેશ્વર : ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
ByConnect Gujarat

ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ બજાવી ફરજ, ગુલાબી રંગો ભર્યું મતદાન મથકે લોકોમાં જમાવ્યું આકર્ષણ.

અંકલેશ્વર : કલેકટર તુષાર સુમેરાએ ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્રની મુલાકાત લીધી, મતદાન પ્રક્રિયાની કરી સમીક્ષા...
ByConnect Gujarat

100 ટકા મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરાયા, ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે ચાલતી મતદાન પ્રક્રિયા.

ભરૂચ: કિન્નર સમાજ દ્વારા કરાયુ મતદાન,અન્યોને પણ વધુમાં વધુ મતદાન કરવાની કરી અપીલ
ByConnect Gujarat

ભરૂચમાં આજે ચુટણીનું મહાપર્વ, લોકો કરી રહ્યા છે મતદાન, કિન્નર સમાજ દ્વારા કરાયુ મતદાન. અન્ય લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા કરાય અપીલ.

ભરૂચ: અંકલેશ્વરમાં અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ, મતાધિકાર ન મળતા લોકોમાં રોષ
ByConnect Gujarat

ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ, લોકો મતદાન કરવા પહોંચ્યા મતદાન મથકે. મતદાર યાદીમાંથી નામ થયા ગાયબ, અનેક મતદારો મતાધિકારના ઉપયોગથી રહ્યા વંચિત.ચૂંટણી તંત્રને કરવામાં આવી ફરિયાદ.

ભરૂચ : વાલિયાના ભમાડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસ દોડતી થઈ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે.

Latest Stories