author image

Connect Gujarat

વડોદરા : લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારીએ વિસ્તૃત માહિતી આપી
ByConnect Gujarat

આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

પંચાયત 3ના મેકર્સે અપનાવ્યો પ્રમોશનનો અનોખો રસ્તો, વીડિયો જોઈને ચાહકો થઈ ગયા સ્તબ્ધ
ByConnect Gujarat

પ્રાઇમની પ્રખ્યાત વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સીઝન માટે લોકોમાં ભારે ક્રેઝ છે. આ કોમેડી શોમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ અને નીના ગુપ્તા સહિત અન્ય ઘણા સ્ટાર્સ એકસાથે જોવાના છે.

સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો
ByConnect Gujarat

6 મે 2024 (સોમવાર) થી એક નવું વ્યવસાય સપ્તાહ શરૂ થયું છે. આજે બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

અંકલેશ્વર : ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની પોલીસે કરી અટકાયત, રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત
ByConnect Gujarat

અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની અટકાયત કરી રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો છે.

ભરૂચ : ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેનાર જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય હાથ ધરાયું
ByConnect Gujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ કે, જે વૃદ્ધ, અશક્ત, બિનવારસી ભાઈ-બહેનોને તેઓના આશ્રય સ્થાનમાં રાખી તમામ પ્રકારની સેવા કરે છે.

ભરૂચ : ચૈત્ર મહિનાના અંતિમ રવિવારે પ્રિયાંશી ક્લિનિક દ્વારા લીમડાના રસનું વિતરણ કરાયું…
ByConnect Gujarat

સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં “વિજય સંકલ્પ બાઈક રેલી” યોજાય
ByConnect Gujarat

જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સ્ટાર પ્રચારક અને અમરાવતીના સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો, 465 હજયાત્રીઓનું રસીકરણ
ByConnect Gujarat

હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવે છે.

જુનાગઢ : ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનોએ મતદાન બહિષ્કારના શપથ લીધા, કહ્યું : નહીં કરીએ મતદાન..!
ByConnect Gujarat

જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...

Latest Stories