author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત, સમાચાર, અમદાવાદ

By Connect Gujarat Desk

GNFC, S&R ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભારત તહેવારોના દેશ તરીકે પણ ઓળખાય છે,જુદા જુદા પ્રાંતની અલગ ભાષા તો ભોજનમાં પણ વિવિધતા છે,પરંતુ એજ રીતે ચટાકેદાર પાણીપુરી પણ અવનવા નામથી ઓળખાય છે.જેના કેટલાક નામ તો આશ્ચર્ય પમાડે તેવા છે. વાનગીઓ, સમાચાર, લાઇફસ્ટાઇલ

By Connect Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમાચાર |

By Connect Gujarat Desk

સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામે ખાતે કરવામાં આવ્યું ભરૂચ, ગુજરાત, સમાચાર |

By Connect Gujarat Desk

ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર , ભરૂચ

By Connect Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા વચ્ચે ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. મનોરંજન, સમાચાર

Latest Stories