જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured , ધર્મ દર્શન
Connect Gujarat
'સુપરસ્ટાર સિંગર'સીઝન 3ની સફરમાં નેહા કક્કર આ સિંગિંગ રિયાલીટી શોની જજ હતી. જ્યારે પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા. મનોરંજન, સમાચાર
બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું. ગુજરાત, સમાચાર, Featured
ભૂપેન્દ્ર પટેલે વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે જરૂરી સૂચનો કર્યા Featured | સમાચાર |
ભરૂચના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત, સમાચાર, Featured
વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ દેશ | સમાચાર |
ચતુર્માસમાં ઘણા ઉપવાસો, વ્રત કરવાના હોય છે. સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે. રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી ભરૂચ | ગુજરાત | સમાચાર |
પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured
ભરૂચની આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વૉર્ડમાં ભારે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુજરાત, સમાચાર, Featured
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં વર્ગ પ્રવૃત્તિ અંતર્ગત તમિલનાડુ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાત, સમાચાર, Featured ,ભરૂચ
Latest Stories
/connect-gujarat/media/media_library/ae12647a108d31316951da3a3db28b5cd36e3bfe059817e31d2a5f6c20ee0757.jpg)
/connect-gujarat/media/media_files/RkOFqpPMqpemxfMuIuKp.png)
/connect-gujarat/media/media_library/f6e2e2bf4460cccf3331faeb6077e429703c54e27fd5cc197c9e1d874bde2400.jpg)
/connect-gujarat/media/media_files/e80T8i1lIqNmEY0PZmtT.jpg)
/connect-gujarat/media/media_library/cfbd8bb01e7dc911bfd845ed238a02891381a725853d9bce06d2173b8d6b98ce.jpg)
/connect-gujarat/media/media_files/bkqDTRIOmlHUn7HIZEdg.png)
/connect-gujarat/media/media_files/mVdqstL7vZfqxb1Xadiy.png)
/connect-gujarat/media/media_library/25df7507bf0ff79f95f75a10f27f74950116dc7a49cd4da99e58f2194d866547.jpg)
/connect-gujarat/media/media_library/2326d61024de25f15eec2e4e5e4c647f12e19c46d5e1a38e19344eab1c3bf8b6.jpg)
/connect-gujarat/media/media_library/5b880fb011e678789fc196c73a0ed171c13b85af58db61bdb1f7713b9f1660f1.jpg)