author image

Connect Gujarat

અમેરિકા રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ લે, 26 કેદીઓને કરાયા મુક્ત
ByConnect Gujarat

દુનિયા | સમાચાર, અમેરિકા-રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ-લે થઈ છે. કેદીઓની અદલાબદલીનો આ સોદો તુર્કીની રાજધાની અંકારામાં કરવામાં આવ્યો છે.

સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની કરી પસંદગી
ByConnect Gujarat

દેશ | સમાચાર ,ભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે.

રાશિ ભવિષ્ય 03 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ):  રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદ્લ તમે નસીબદાર છો.

IND vs SL: ભારત અને શ્રીલંકાની પ્રથમ વનડે મેચ થઈ ટાઈ
ByConnect Gujarat

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ભારત અને શ્રીલંકાની પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ ખૂબ જ શાનદાર શરૂઆત આપી હતી

ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું
ByConnect Gujarat

Featured | સ્પોર્ટ્સ | સમાચાર,ભારતીય હોકી ટીમનો આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ હતી. ક્વાર્ટર ફાઈનલ પહેલા હરમનપ્રીત સિંહની ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું.

Bigg Boss OTT 3 Winner: સના મકબૂલ 'બિગ બોસ ઓટીટી સીઝન 3'ની બની વિજેતા
ByConnect Gujarat

મનોરંજન | સમાચાર ,Featured, સના મકબૂલ 'બિગ બોસ ઓટીટી સીઝન 3'ની વિજેતા બની છે, જ્યારે નેજી અને રણવીર શોરી બીજા અને ત્રીજા સ્થાને રનર-અપ રહ્યા છે

દિલ્હીના જહાંગીરપુરીમાં એક ઇમારત થઈ ધરાશાયી, 3ના લોકોના મોત
ByConnect Gujarat

દેશ | સમાચાર, Featured, દિલ્હીના જહાંગીરપુરીમાં શુક્રવારે મોડી સાંજે દુર્ઘટના થઈ ગઈ. વિસ્તારમાં આવેલી એક ઈમારત જોતજોતામાં ધરાશાયી થઈ હતી.

ગાંધીનગર : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો કર્યા જાહેર
ByConnect Gujarat

ગુજરાત | Featured | સમાચાર, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર થયા છે. ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાયા

સુરતના ડિંડોલીમાં તરૂણવયની દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા ચકચાર
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર, સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી

અંકલેશ્વર: સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ભંગારમાં ગઈ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે ગુજરાત , સમાચાર, Featured

Latest Stories