author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છે,  ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. ગુજરાત , સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અંબાજી પોલીસે ચોરીના ચાંદીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેરના મામલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ડેરી સંચાલકોને રજૂઆત કરી હતી ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં  ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જંબુસર તાલુકાના કોરા ગામે અર્જુનભાઈ રાઠોડ નામના વ્યક્તિ વરસાદી કાંસ નજીક ગયા હતા ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે  શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા. ગુજરાત, સમાચાર, Featured

Latest Stories