author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

મેષ (અ, લ, ઇ):  તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી.

By Connect Gujarat Desk

સમાચાર, હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે

By Connect Gujarat Desk

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. હવે તમારે Jio, Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી સેંકડ શિફ્ટ માંથી નોકરી પરથી આવેલા શખ્સ સાથે લૂંટની ઘટના બની હતી.જે ગુન્હાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં  ૪૭ જેટલા  વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી.  ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

15 જુલાઈ, 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજીનો તબક્કો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ આજના ટ્રેડિંગ સેશનમાં મજબૂત વધારો ચાલુ રાખ્યો હતો. બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories