author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર હાઇવે ઉપર ચેકીંગમા હતો ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

બિગ બોસ OTT 3ના સ્પર્ધકો એક પછી એક બહાર થઈ રહ્યા છે. આ વખતે વીકેન્ડ કા વારમાં વડાપાવ ગર્લ એટલે કે ચંદ્રિકા દીક્ષિતની સફર શો સાથે પૂરી થઈ. મનોરંજન, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured,અમદાવાદ

By Connect Gujarat Desk

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કોઈ તહેવારથી ઓછા નહોતા. તેમના લગ્નની ઉત્તેજના એક અઠવાડિયા સુધી ચાલી હતી. હલ્દી સેરેમનીથી લઈને સંગીત અને મહેંદી ઈવેન્ટ્સ સુધી, બોલિવૂડ સ્ટાર્સે તેમની હાજરીથી વશીકરણ ઉમેર્યું હતું. મનોરંજન, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

પટના ક્રાઈમ નિર્ભીક ગુનેગારોએ સોમવારે સવારે 9.15 વાગ્યે પૂર્ણિયા-હાટિયા કોસી એક્સપ્રેસ ટ્રેનમાંથી નવા પસંદ કરાયેલા ગ્રામીણ વિકાસ અધિકારી દીપક કુમાર પાઠકનું અપહરણ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 62માં જન્મદિવસ પ્રસંગે અડાલજ ત્રિમંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરીને શિશ ઝુકાવી દર્શન કર્યા હતા.પીએમ મોદીએ સીએમ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે  પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે.. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories