author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આખી વાર્તા જાણ્યા વિના લોકોનો નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો. મનોરંજન, સમાચાર, Featured

By Connect Gujarat Desk

OnePlus તેના ભારતીય ગ્રાહકો માટે OnePlus 12R સ્માર્ટફોનને નવા રંગ વિકલ્પમાં લાવી રહ્યું છે. કંપની આ લોકપ્રિય સ્માર્ટફોનને Sunset Dune રંગમાં રજૂ કરશે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ગુરુવારના ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બિઝનેસ, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર , ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | સમાચાર , મેષ (અ, લ, ઇ):  સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે

By Connect Gujarat Desk

Featured | સમાચાર , ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,

By Connect Gujarat Desk

આ મૂવીમાં એક એવા સમર્પિત પોલિસ અધિકારીની વાત છે, જે સ્થળાંતરીત કામદારોને સરહદ પાર કરતા અટકાવવાના મુશ્કેલ કાર્ય પાર પાડી રહ્યો છે દેશ | મનોરંજન | સમાચાર |

By Connect Gujarat Desk

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું. . ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories