author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વડોદરા SOG પોલીસે લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેરની નર્મદા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સાથે પર્યાવરણ બચાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કારોબારી બેઠકોમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ ખાનગી યુનિ.ની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોની મનમાની, આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ ચાઉ કર્યાનો આક્ષેપ, નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકવા જોઈએ : ચૈતર વસાવા ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓ છૂટાછેડા લીધેલ હોય તે પણ તેમના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. દેશ , સમાચાર, Featured

By Connect Gujarat Desk

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામના સ્મશાન ગૃહ ખાતે ભમરાનું ઝુંડ ઉડતા ડંખથી ઇજાગ્રસ્ત 35 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories