ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

New Update
ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૬૭ હજારની કિમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાડ ફળિયામાં રહેતા બુટલેગરની ધરપકડ કરી.

મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો એક બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે તેના ઘરમાં દરોડા પાડતા અંદરથી પોલીસને રૂપિયા ૬૭,૨૦૦ન કિમતની ૫૬૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories