New Update
અંકલેશ્વર વાલિયા ચોકડી સ્થિત કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે આજરોજ અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,યોગેશ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી યોજાયો હતો
Latest Stories