• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : એકાઉન્ટનું પેપર લીક થવાના મામલે NSUIએ કરી તપાસની માંગણી

author-image
By Connect Gujarat 14 Sep 2020 in Featured સમાચાર
New Update
ભરૂચ :  એકાઉન્ટનું પેપર લીક થવાના મામલે NSUIએ કરી તપાસની માંગણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી તરફથી લેવામાં આવેલી એમ.કોમ -2ની પરીક્ષામાં એકાઉન્ટ -11 વિષયનું પેપર લીક થઇ ગયું હોવાના આક્ષેપ સાથે ભરૂચની નર્મદા કોલેજની બહાર એનએસયુઆઇના આગેવાનો અને વિદ્યાર્થીઓએ દેખાવો યોજયાં હતાં.

કોરોનાની મહામારી વચ્ચે બંધ થયેલું શિક્ષણ કાર્ય હવે ધીમે ધીમે શરૂ થઇ રહયું છે. તારીખ 11મીના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી તરફથી  M.Com - 2 એકાઉન્ટ - 11 ની પરીક્ષા લેવામાં આવી હતી.આ વિષયનું પેપર બે દિવસ પહેલાં જ સોશિયલ મિડીયામાં ફરતું થઇ ગયું હતું તથા પેપરમાં સિલેબસની બહારના સવાલો પુછવામાં આવ્યાં હોવાના આક્ષેપ એનએસયુઆઇએ કર્યા છે. પેપર લીક થઇ જવાના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં પણ યુનિવર્સીટીના છબરડા જોવા મળ્યાં છે. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી દેનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિષયની પરીક્ષામાં યોગ્યતાના આધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવે તેવી માંગણી કરાય છે. એનએસયુઆઇના આગેવાનો તથા વિદ્યાર્થીઓએ નર્મદા કોલેજમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતાં.

#Bharuch Police #Bharuch SP #NSUI #Paper Leak Issue #Narmad Collage #VNSGU #Bharuch Collector #Bharuch #BHARUCH NSUI #Bharuch Samachar
Related Articles
rain varsad ગુજરાત logo logo
LIVE

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આજે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક  જિલ્લાઓમાં ભારે ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 23 2025
aag anupma મનોરંજન logo logo
LIVE

લોકપ્રિય સીરિયલ 'અનુપમા શોના સેટ પર લાગી ભીષણ આગ

ટીવીની તાજેતર લોકપ્રિય સીરિયલ 'અનુપમા' એ દર્શકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ માં 'અનુપમા' વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. Featured | મનોરંજન

By Connect Gujarat Desk Jun 23 2025
css bh ભરૂચ logo logo
LIVE

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી | Featured | સમાચાર ગુજરાત

By Connect Gujarat Desk Jun 23 2025
IMG-20250603-WA0003-Recovered-Recovered ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી નજીક જુગાર રમતા 11 જુગારીઓની કરી ધરપકડ

અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર એ.બી.સોલંકી ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન  બાતમીના ભરૂચ | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 23 2025
11horo ધર્મ દર્શન logo logo
LIVE

રાશિ ભવિષ્ય 23 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ, લ, ઇ):   બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના Featured | ધર્મ દર્શન | સમાચાર

By Connect Gujarat Desk Jun 23 2025
rain in mumbai ગુજરાત logo logo
LIVE

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ Featured | સમાચાર Featured

By Connect Gujarat Desk Jun 22 2025
Latest Stories
હું રાજ્યસભામાં જવાનો નથી, અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ… પેટાચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલે કહ્યું logo logo
LIVE

હું રાજ્યસભામાં જવાનો નથી, અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ… પેટાચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલે કહ્યું

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ : યુનિયન સ્કૂલમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો, બાળકોને શૈક્ષણિક કીટ આપીને આપ્યો આવકાર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રણાની વરણી, કોંગી આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ: જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61 તકા મતદાન નોંધાયું, પેટા ચૂંટણીમાં 69.15 ટકા મતદાન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • હું રાજ્યસભામાં જવાનો નથી, અમે બે બેઠકો ડબલ માર્જિનથી જીતી ગયા છીએ… પેટાચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલે કહ્યું
  • ભરૂચ : યુનિયન સ્કૂલમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો, બાળકોને શૈક્ષણિક કીટ આપીને આપ્યો આવકાર
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર રાજેન્દ્રસિંહ રણાની વરણી, કોંગી આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી...
  • ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર
  • ભરૂચ: જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65.61 તકા મતદાન નોંધાયું, પેટા ચૂંટણીમાં 69.15 ટકા મતદાન
  • દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
  • જુનાગઢ : વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો કબ્જો, ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે ઉજવણી કરી, કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા...
  • શું ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવશે? નાગરિક ચૂંટણી પહેલા સંજય રાઉતે ગઠબંધન અંગે શું કહ્યું?
  • અંકલેશ્વર: સજોદ ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં રૂપિયા વહેંચવાનો મામલો, અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ


© Copyrights 2024. All rights reserved.

Powered by