સુરત: VNSGUમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા, યુની.એ પોલીસને લખ્યો પત્ર
કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે.
કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે.
ભરૂચ ની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે.
નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે
ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.
ડો. દીપક ભોયે (ગામ: ખાંભલા, તા.સુબિર) છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ અભ્યાસ વિભાગમાં કાર્યરત છે