New Update
/connect-gujarat/media/post_banners/d22ee2e8ea16369a5e3ef945b854e5642a0e8282e82a93a54221e43985631422.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે મહાકાય મગર નજરે પડ્યો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 5 ફૂટ લાંબા મગરને પકડી પાડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Latest Stories