અંકલેશ્વર: ભડકોદ્રા ગામની સીમમમાં દીપડો નજરે પડતા ફફડાટ, જંગલના સીમાડા વટાવી વન્યજીવોનું શહેર તરફ પ્રયાણ
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો....
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો....
વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી જઈ મગરને કબજામાં લઈ મેડિકલ તપાસ કરી તેને સહી સલામત સ્થળે મુક્ત કરવાની કામગીરી હાથ ધરી...।
વાલિયા તાલુકાના મોખડી ગામમાં વાડામાં વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં મારણ કરવા આવેલ માદા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
અચાનક મકાનમાં મગર ઘુસી આવતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી ત્યારબાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને પકડી પાડ્યો
ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું
વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો
દીપડો છેલ્લા થોડા દિવસોથી ઉમધરા ગામની આસપાસના કેળાના ખેતરોમાં લટાર મારી રહ્યો હતો જેને કારણે ખેડૂતો અને ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો..