ભરૂચ: ઝંઘાર ગામેથી મગર પાંજરે પૂરતા ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો, સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
અચાનક મકાનમાં મગર ઘુસી આવતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી ત્યારબાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને પકડી પાડ્યો
વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો
14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો...
હાંસોટના શેરા ગામ ખાતે પુનઃ એકવાર મગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં વારંવાર મગર નજરે પડતા લોક તળાવ નજીક જવા ડરી રહ્યા છે
શેરા ગામે આવેલ ગામ તળાવમાં ગ્રામજનોને મગર નજરે ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડયા હતા ત્યારબાદ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી
વનવિભાગના કર્મચારીઓને સાથે રાખી અંદાજે 5થી 6 ફૂટ લાંબા મગરનું ભારે જહેમત સાથે સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ રેસક્યું કાયરેલા મગરને પાદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યો