Connect Gujarat

You Searched For "Gujarat Forest Department"

ભરૂચ: 20 વર્ષ જુના વૃક્ષોને કાપી લાકડું સગેવગે કરાયું હોવાના આક્ષેપ,તંત્ર તપાસ કરે એવી માંગ

25 Feb 2024 6:30 AM GMT
ક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે

ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં 100થી વધુ કાચબાના રહસ્યમય મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

30 July 2023 7:12 AM GMT
ભાવનગરના કુંભારવાડા વિસ્તારનો બનાવ, 100થી વધુ કાચબાના રહસ્યમય રીતે મોત.

ભરૂચ: જંબુસરના ઇસ્લામપુર ગામેથી મહાકાય મગર ઝડપાયો, ગ્રામજનોમાં હાશકારો

21 July 2023 8:14 AM GMT
ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામેથી વન વિભાગની ટીમે મગરને પકડી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તાજ વીજ હાથ ધરી હતી

સાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ

8 May 2023 8:06 AM GMT
૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.

સાબરકાંઠા: વિજયનગરના બાલેટા અને ઇટાવડી ગામમાં મહાકાય અજગર જોવા મળતા ફફડાટ

20 Aug 2022 8:27 AM GMT
ઇટાવડી ગામના દરા ફળિયામાં 13 ફૂટ લાંબો અને બાલેટા ગામના સુકા પાડા ફળિયામાં 9 ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં રીતસરનો ભય ફેલાયો હતો.