New Update
/connect-gujarat/media/post_banners/862707d9d736b57010566f08b360734589ce489cc534c2d702d17e32d16d9c31.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં ઉદ્યોગ અગ્રણી ચંદુભાઈ કોઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 જેટલા વર્ષોથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 64મી રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/29/ongc-fraud-2025-07-29-19-14-52.jpg)
LIVE