અમરેલી : ધારીના વીરપુર નજીક સંત ગોવિંદ ભગતે માનવ મંદિરની સ્થાપના કરી,15 મનોરોગીઓની કરી સેવા
સમાજમાંથી વિખૂટા પડેલા મનોરોગીઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરવા સાવરકુંડલા બાદ ધારી ગીરના વીરપુર નજીક સંત શિરોમણી ગોવિંદ ભગતે મનોરોગીની સેવા ચાકરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે