New Update
/connect-gujarat/media/post_banners/84fc1ecad44730bd258c0e39bbb26bbc0e4d6c886c49ffdd663f6ed4238f03a6.webp)
અંકલેશ્વર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા જોગર્સ પાર્ક ખાતેથી શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
Latest Stories