ભરૂચ : રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે કલાકાર ડો. તરુણ બેન્કરના મુખે સાંભળો સિનેમાની વાતો...
આજે તા. 20મી સપ્ટેમ્બર એટલે કે, રાષ્ટ્રીય સિનેમા દિવસ... ત્યારે આજના દિવસે ભરૂચ સહિત દેશભરના સિનેમાપ્રેમીઓએ થિયેટરમાં કોઈપણ ફિલ્મને ફક્ત 99 રૂપિયામાં નિહાળવાની મજા મળી હતી.