અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલયના પ્રિ-પ્રાયમરી વિભાગનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના પ્રિ-પ્રાયમરી વિભાગનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

New Update
અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલયના પ્રિ-પ્રાયમરી વિભાગનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Advertisment

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના પ્રિ-પ્રાયમરી વિભાગનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

Advertisment

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગટ્ટુ વિદ્યાલયના પ્રિ-પ્રાયમરી વિભાગનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના જુનીયર કેજી અને સીનીયર કેજીના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.ખુશ્બુ પંડયા અને શાળાના પ્રિન્સીપાલ પ્રતિમા ગોસ્વામી,વાઈસ પ્રિન્સિપાલ ભક્તિ સિદાની, અંશુ તિવારી તેમજ વાલીઓ સહીત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories