અંકેલશ્વર: ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાય,400 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું