અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીમાં એથર કંપનીના ભૂમિપૂજન પ્રસંગે રક્તદાન શિબિર યોજાય,રેકોર્ડ બ્રેક 700 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.

New Update
અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીમાં એથર કંપનીના ભૂમિપૂજન પ્રસંગે રક્તદાન શિબિર યોજાય,રેકોર્ડ બ્રેક 700 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.

Advertisment

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર એથર પ્રા.લિમિટેડ કંપનીનું ભુમી પુજન થયુ હતુ. આ પ્રસંગે પાનોલી ઉદ્યોગ મંડળ તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી બલ્ડડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતુ.જેમાં અંકલેશ્વરની કુમારપાળ બ્લડ બેન્કની ટીમે સેવા આપી હતી.આ કેમ્પ દરમ્યાન ૭૦૦ જેટલા સ્વૈચ્છીક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, પંકજ ભરવાડા, કિરણસિંહ પરમાર, એથર પ્રા. લિમિટેડ કંપનીના માલિક અશ્વિન પરમાર સહીત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment