New Update
/connect-gujarat/media/post_banners/572077348f10a8e39af6224e54648280ca73e98ae52d2c16971378c83fea52b5.jpg)
અંકલેશ્વર જે.સી.આઈ.દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત આજે ગટ્ટુ સ્કુલ ખાતે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાઈ હતી
વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે અંકલેશ્વર જે.સી.આઈ.દ્વારા જેસી વીકની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ૯મી સપ્ટેમ્બરથી ૧૫મી સપ્ટેમ્બર સુધી જે.સી.આઈ.ની દિવાળી તરીકે ઉજવવા જઈ રહી છે ત્યારે આજરોજ ગટ્ટુ સ્કુલ ખાતે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંકલેશ્વર જે.સી.આઈ. પ્રમુખ કિંજલ શાહ અને સભ્યો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.