ભરૂચ: JCIના પ્રમુખ તરીકે સાગર કાપડીયાએ શપથ ગ્રહણ કર્યા, ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય
ભરૂચના મોઢેશ્વરી હોલ ખાતે JCI Bharuchની ૬૨મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી જેમાં સાગર કાપડીયાએ JCI Bharuchના ૬૨મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા
ભરૂચના મોઢેશ્વરી હોલ ખાતે JCI Bharuchની ૬૨મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી જેમાં સાગર કાપડીયાએ JCI Bharuchના ૬૨મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે અંકલેશ્વર JCI દ્વારા રેલ્વે સ્ટેશન પર ઘડિયાળનું સ્થાપન કરાયું કલોક ટાવરના નિર્માણથી અંકલેશ્વર રેલવે સ્ટેશનની શોભામાં અભિવૃદ્ધિ થશે.
ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઇ ભરુચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિદાવ્યું
સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે ઇલેક્ટ
અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું