New Update
/connect-gujarat/media/post_banners/c933be198e0653a4ab70554f1510ab686d5298bcbea989ced239abedf8b6b5a2.webp)
અંકલેશ્વરના શુભમ કે માર્ટમા ફિટ લાઇફ જિમનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ શુભમ કે માર્ટમાં નવા નિર્માણ પામેલ ફિટ લાઇફ જીમનું ઉદ્ઘાટન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય ભાવેશ કાયસ્થ, બિલ્ડર બાબુભાઈ અંબાલાલ, તથા જીમ સંચાલકોના પરિવારના સભ્યો અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.