અંકલેશ્વર : આજની નારી દરેક ક્ષેત્રે "અવ્વલ", પરણિત મહિલાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતી પરણિતા વૈશાલી પટવર્ધને ગુજરાત સ્ટેટ લેવલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કરી સમગ્ર જીલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.