New Update
/connect-gujarat/media/post_banners/a021808efd3fda39cb523246c243206bef7e6a1809a1717b03925d10afd81bbd.jpg)
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષહ સંઘવી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભરુચ જિલ્લા ભાજપના પ્રમુખહ મારુતિસિંહ અટોદરીયા,સ્વામિનારાયણ પંથના સંત માધવપ્રિયદાસજી સ્વામી, કંપનીના ચેરમેન વિપુલ ગજેરા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
Latest Stories