ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાજપ કાર્યકરોનું સંમેલન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું...
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો
વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપનું નવી કાર્યાલય બનનાર છે.