New Update
/connect-gujarat/media/post_banners/3a2ea8e18d44f8f00fba30e5653c25cfd976771b404a2d71ce1f2123aa4531f3.jpg)
અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો.
ભરુચથી સેલવાસ સુધી લાયન્સ ઇન્ટર નેશનલના રીજીયન ચેરમેન પંકજ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિવિધ સેવા કાર્યોમાં સંકળાયેલ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટર નેશનલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories