ભરૂચ: વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી
વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન
સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.