અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા સન્માન સમારોહ યોજાયો, સેવાકર્યો સાથે જોડાયેલ સભ્યોનું સન્માન
અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો.
અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો.
એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવતું હોય છે.