New Update
/connect-gujarat/media/post_banners/b753880db2cc59b8d068b8a1daa60ced5c4d1d3de14feb834413fd6c14532974.webp)
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી આવેલ છે આ ધાર્મિક સ્થળે સવારે મંગળા દર્શન,મંગળા આરતી સહિતના વિવિધ ઝાંખીઓના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેવા અધિકારી મનોજ લાલજી ઠાકોરના અનેરા દર્શન કરાવી રહ્યા છે આ અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories